સુરત, તા.૨
જહાંગીરપુરા પોલીસે વરીયાવગામ ઘોડા ગળનાળાથી શેરડીગામ તરફ જતા રોડથી નહેરની સામે ખુલ્લા ખેતરમાં ઝાડની નીચે જુગાર રમતા ૭ લોકોને ઝડપી પડી કુલ રૂ.૧.૯૪ લાખની મતા કબજે કરી હતી
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર જહાંગીરપુરા પોલીસે વરીયાવગામ ઘોડા ગળનાળાથી શેરડીગામ તરફ જતા રોડથી નહેરની સામે ખુલ્લા ખેતરમાં દરોડો પડ્યો હતો તેમજ પોલીસે દરોડા દરમિયાન ગંજીપાનાનો જુગાર રમતા જીગ્નેશભાઇ મનશુખભાઇ વરીયા, અર્જુનભાઇ કેશવભાઇ શર્મા, રશીદ જબ્બર શેખ, સાહીદ શબ્બીર શેખ, સોહેલ હસન પટેલ, બસીર યાકુબ પટેલ તથા જીતેનભાઇ ઘનશ્યામભાઇ ભીંગરાડીયા સહિત સાત લોકોને ઝડપી પડ્યા હતા તેમજ પોલીસે ૬ મોબાઈલ અને રોકડ મળી કુલ રૂ. ૧,૯૪,૮૪૦ની મત્તા કબજે કરી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



