ક્યુબામાં ૧૦૪ ઉતારુ સાથેનું વિમાન તૂટી પડયું

0
364

હવાના: ક્યુબાના એરલાઈન્સનું બોઈંગ ૭૩૭ વિમાન હવાનામાં આવેલા જોશ માર્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉપડતાંની સાથે જ તૂટી પડયું હતું. વિમાનમાં ૧૦૪ ઉતારુ હતા, જોકે કેટલા લોકો માર્યા ગયા હતા તેના આંકડાં તાત્કાલિક જાહેર કરવામાં આવ્યા નહોતા. આ વિમાન પૂર્વીય શહેર હોલીગ્યુઈન જઈ રહ્યું હતું, ત્યારે દક્ષિણી હવાના અને નજીકના સાન્ટીઆગો દ લાસ વેગાસ શહેર નજીક ખેતરમાં તૂટી પડયું હતું.

આ ઘટનાની જાણ થતાં જ પ્રમુખ મિગ્યુએલ-ડિએઝ કાનેલ સહિતના સરકારી અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતાં.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY