ન્યુ દિલ્હી,તા.૧૯
ટીમ ઈન્ડિયા આગામી સિરિઝ માટે ઓસ્ટ્રેલિયા પહોંચી ચુકી છે ત્યારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોએ આદત પ્રમાણે કેપ્ટન વિરાટ કોહલીને ઉકસાવવાનુ શરુ કરી દીધુ છે.
કોહલીએ પ્રવાસે જતા પહેલા જ નિવેદન આપ્યુ હતુ કે કટ્ટર મુકાબલા માટે શાબ્દિક ટકરાવની જરુર નથી તેવુ મને લાગે છે.
જાકે ઓસ્ટ્રેલિયાના પે્સ બોલર કમિન્સનુ કહેવુ છે કે મેં મીડિયામાં સાંભળ્યુ છે કે તે કોઈને નહી ઉકસાવે પણ જા વિરાટ આવુ નહી કરે તો મને આશ્ચર્ય થશે.
કમિન્સે કહ્યું હતુ કે કોહલી સ્પર્ધાત્મક ક્રિકેટ રમવામાં માને છે. તે કોઈ પણ ભોગે સફળતા મેળવવા ઈચ્છતો હોય છે.જાકે અમે તેની સાથે અન્ય ક્રિકેટરો જેવો જ વર્તાવ કરવાના છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



