આહવા ખાતે વ્યસનમુકિત શિબિર યોજાઈ

0
58

આહવા તા.૨૫ જુનઃ- સરકારી માધ્યમિક શાળા આહવા ખાતે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા લિગલ લીટરસી કલબ અંતર્ગત નવસારીના ન્યાયાધીશશ્રી સુચકના અધ્યક્ષસ્થાને વ્યસન મુકિત શિબિર યોજાઇ હતી.

આ શિબિરમાં શાળાના બાળકોને વ્યસનોથી થતી વ્યકિતગત, કૌટુંબિક અસરો, સામાજીક, શારિરીક, માનસિક તેમજ આર્થિક નુકશાન વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાળકો તથા શિક્ષકોએ વ્યસનમુકિતના શપથ લીધા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY