આહવા તા.૨૫ જુનઃ- આગામી તા. ૧૬/૦૭/૨૦૧૮થી ડાંગ જિલ્લામાં મીઝલ્સ-રૂબેલાની રસીકરણની કામગીરી કરવામાં આવશે. જેમાં ડાંગ જિલ્લાના ૬૮ હજારથી વધુ બાળકોને રસીકરણ દ્વારા સુરક્ષાકવચ આપવામાં આવશે. આ રસી ૯ માસથી ૧૫ વર્ષના બાળકોને આપવામાં આવશે. આ રસીકરણ કાર્યક્રમ એક માસ સુધી ચલાવવામાં આવશે. આ રસીકરણ કાર્યક્રમ દરમિયાન કોઇપણ બાળક રહી રસી મુકાવ્યા વગરનું ન રહી જાય તે માટે આરોગ્ય વિભાગે સુચારૂ આયોજન કર્યુ છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




