હવેથી અમારા પોર્ટલ દ્વારા આપના સમાચાર ,આપતાં નામ, મોબાઈલ નંબર અને સાપ્તાહિક , પખવાડિક અકબરના નામ સાથે લેવામાં આવશે જેનો આશય એ જ છે કે અમારા માધ્યમ થકી આપના વિસ્તારના સમાચાર તુરંત online થઈ જાય જેની લિંક આપના વિસ્તારમાં વોટ્સએપ કે અન્ય માધ્યમ દ્વારા ફેરવી આપના સમાચાર અને આપ નો પ્રચાર-પ્રસાર કરી શકો
અત્રે ઉલ્લેખનીય છે કે આપે આપના સમાચાર ગૂગલ ઇન્ડીક ગુજરાતીમાં ટાઈપ કરી ફોટા સહિત મોકલવાના રહેશે જેમાં હેડિંગ અલગથી લખવું મુખ્ય પેરેગ્રાફ અલગથી બનાવવા તેમજ સમાચારના અંતમાં જો ફોટા હોય તો મોકલી આપવા અને છેલ્લે આપનું નામ, મોબાઈલ નંબર અને અખબાર નામ લખવું જરૂરી છે. જે પેટે આપે વાર્ષિક ખર્ચા ના ભાગરૂપે રૂપિયા ૩૦૦૦/- માત્ર ચૂકવવાના રહેશે આપને વેબ ન્યૂઝ પોર્ટલનું આઇ કાર્ડ બનાવી મોકલી આપવામાં આવશે જે આપની જાણ ખાતર.
તો આવો સૌ સાથે મળી online ની દુનિયામાં આપના સમાચારને પણ અમારા માધ્યમ થકી સ્થાન આપીએ.
વિશેષ નોંધ. આ સુવિધા ફક્ત સાપ્તાહિક પખવાડિક એ માસિક અખબારો માટે જ છે જેથી દૈનિકના પ્રતિનિધિઓએ અલગથી સંપર્ક કરી જોડાવાનું રહેશે
જે મિત્રો પત્રકાર નથી એઓ પણ આ વ્યવસાય મા જોડાઈ યોગદાન આપી સમાજ નું ઋણ અદા કરી શકશે.
ધનંજય ઝવેરી
9978406923
www.jungegujarat.in
Web news portal of
Jung e gujarat news paper (w) surat bharuch.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







