ન્યુ દિલ્હી,તા.૨૬
ભારતીય રક્ષા મંત્રી નીર્મલા સીતારામને અગાઉ સ્ત્રી શકિતકરણ પર પોતાના એક પ્રવચનમાં કહ્યું હતુ કે ઇન્ડીયન ડિફેન્સમાં યુવતીઓની સંખ્યા વધુ હોવી જાઇએ. ત્યારે હવે યુવતીઓ કે જે આર્મફોર્સની સાથે જાડાવવા માંગે છે તેમના માટે સારા સમાચાર છે.
રક્ષા રાજ્યમંત્રી ડા. સુભાષ રામરાવ ભામરે આ વાતની પુષ્ટી કરી હતી કે, દેશની ૨૮ નેશનલ ડિફેન્સ એકેડેમીમાં યુવતીઓ પણ અભ્યાસ કરી શકશે. તેઓએ એમ પણ કહ્યું હતુ કે, યુવતીઓને સ્કુલમાં પ્રવેશ આપવા અંગેની તમામ તૈયારીઓ થઇ ચુકી છે. હાલમાં નેશનલ ડિફેન્સ એકેડેમીમાં માત્ર યુવકો જ અભ્યાસ કરી શકતા હતા પરંતુ હવે સ્ત્રી સશક્તિકરણ દિશામાં આગળ વધતા આ વિચાર અંતગર્ત હવે એનડીએમાં યુવતીઓ પણ અભ્યાસ કરી શકશે અને પોતાની પાંખો ભારતની સુરક્ષા વિભાગમાં પણ ફેલાવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



