શાહરૂખ-અનુષ્કા અભિનીત ‘ઝીરો’નું પ્રથમ ગીત રીલીઝ

0
19

મુંબઈ,તા.૨૩
શાહરૂખ ખાન, અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ સ્ટારર ફિલ્મ ‘ઝીરો’નું પહેલું સાન્ગ ‘મેરે નામ તૂ’ રીલીઝ થઈ ગયું છે. ગીતમાં અનુષ્કા શર્મા અને શાહરૂખ ખાન વચ્ચેની જારદાર કેમેસ્ટ્રી દર્શાવવામાં આવી છે. ગીત રીલીઝ થતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. ગીતને પસંદ કરનારા કેટલાક લોકોએ આ ગીતને આ વર્ષનું શ્રેષ્ઠ સાન્ગ ગણાવ્યું છે.
ગીતમાં શાહરૂખ ખાન અનુષ્કાને પોતાના પ્રેમથી હસાવતો જાવા મળી રહ્યો છે. ગીતમાં કિંગ ખાન રામેન્ટિક અંદાજમાં જાવા મળી રહ્યો છે. તો અનુષ્કા શર્મા પણ ઘણી જ ખુશ જાવા મળી રહી છે. ગીતમાં શાહરૂખ ખાનનાં અદ્ભુત ડાયલાગ્સ સાંભળવા મળી રહ્યા છે. આ ગીત અભય જાધપુરકે ગાયુ છે અને ઈર્શાદ કામિલે ગીતનાં શબ્દો લખ્યા છે. શાહરૂખ ખાને ટિવટર પર ગીતનાં રીલીઝ થવાની જાણકારી આપી છે. શાહરૂખ Âટ્‌વટ કરીને લખે છે, ‘શું વાત છે બઉઆ સિંહ ભાઈ! આ થોડોક ખરાબ છે, થોડોક મેડ છે, પરંતુ પોતાની લેડી માટે એકદમ બેસ્ટ છે! જરા આની પર નજર નાંખો આફિયા(અનુષ્કા શર્મા) આ એટલો ખરાબ પણ નથી.’
ગીતમાં અનુષ્કા શર્મા વ્હીલચેયર પર બેઠેલી જાવા મળી રહી છે અને શાહરૂખ ખાન તેની સાથે રોમાન્સ કરતો જાવા મળી રહ્યો છે. વિડીયોમાં શાહરૂખ ખાન, અનુષ્કા શર્માને ડાંસ કરતા કરતા હસાવતો જાવા મળી રહ્યો છે. ફિલ્મ ‘ઝીરો’ ૨૧ ડિસેમ્બરનાં રોજ રીલીઝ થશે. આ મોટા બજેટની ફિલ્મ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY