ન્યુ દિલ્હી,તા.૨૧
સ્વાસ્થય સંરક્ષણ ક્ષેત્રમાં કામ કરનારી મુખ્ય કંપનીમાંથી એક ઓક્સીએ જાહેરાત કરી છે કે, દેશમાં જન્મ લેનારી તમામ નવજાત બાળકીને નામે ૧૧૦૦૦ રૂપિયા હ્લડ્ઢ કરાવવામાં આવશે.આ પાછળનો મુખ્ય હેતુ દેશમાં સેક્સ રેશિયોનું અંતર ઘટાડવા માટેનો અને નવજાત બાળકીનું શિક્ષણ અને પ્રોફેશનમાં મદદ કરવાનો છે.ૅઠઠરૂ કહ્યુ કે, ‘ર્ંઠઠરૂ કન્યા શિશુ વિકાસ કાર્યક્રમ’ હેઠળ સમગ્ર દેશ માટે નોંધણી કરાવનારા માતા – પિતાને બાળકીના જન્મ સમયે ૧૧૦૦૦ રૂપિયાની હ્લડ્ઢ આપવામાં આવશે.
ઓક્સીનાં પ્રવક્તાએ કહ્યુ કે, ”તેને માતા – પિતાનાં ધર્મ, સામાજિક સ્થિતિ અથવા ભૌગોલિક સ્થિતિ વગેરેનાં ભેદભાવથી ઉપરાંત તમામને આપવામાં આવશે.” આ કાર્યક્રમને યુવતીઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવા માટે તૈયાર કરવા માટે આવ્યો છે. નિવેદન અનુસાર, ”બાળકીની ૧૮ વર્ષનું આયુષ્ય પુરું થવાનાં કારણે આ રકમને પોતાની બુદ્ધિમતાથી ઉપયોગ કરી શકે છે.” આ તેમનાં શિક્ષણ અને પ્રોફેશનલ લક્ષ્યાંકો મેળવવા માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. આ પૈસા તેમનાં માટે છે અને તેઓ પોતાનું ભવિષ્ય પણ સુધારી શકે છે. આ અંગે કોઇ અન્ય વ્યક્તિતનો અધિકાર નહી હોય.
ર્ંઠઠરૂ હેલ્થ કેર ક્ષેત્રમાં કામ કરનારી કંપની છે. ઓક્સી હેલ્થકેરનાં ૧૫૦૦ શહેરોમાં ૨,૦૦,૦૦૦ કરતા વધારે સેન્ટર આવેલા છે. કંપની ૧,૫૦,૦૦૦ હેલ્થકેર નેટવર્ક પાર્ટનરનાં માધ્યમથી ફંડ એકત્રીત કરે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



