આજે એક સમાચાર વાંચ્યા હવે ત્રીજું બાળક આવશે તો ત્રણ હજાર દંડ ભરવો પડશે તદુપરાંત બાળક અને તેના માતા-પિતાને કોઈ સરકારી લાભ મળશે નહીં .સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વિશ્વમાં હિન્દુ રાષ્ટ્ર તરીકે ભારતની ગણના કરવામાં આવે છે જેમાં જૈન પારસી જેવા અનેક સંપ્રદાયો ધીરે-ધીરે કૌટુંબિક રીતે સંકોચાતો જાય છે ત્યારે શું સરકારની નીતિ ભારતવર્ષના નકશા પર હિંદુ વસ્તી પર નિયંત્રણ મૂકવાની છે માનો કે કોક ને બે દીકરા છે અને દિકરી દિકરીની અપેક્ષાએ ત્રીજું બાળક આવે તો શું એને કોઇ ગુનો કર્યો છે કે સરકાર એને દંડ કરે, આમ કરવાથી માનવ અધિકારો નું હનન થતું હોય તેવો પણ સૂર ઉઠવા પામ્યો છે. ત્યારે જોવાનું એ રહેશે કે સરકાર આવા કોઈ કાયદા બનાવતા પહેલાં જનમત મેળવીને જ આગળ વધે અન્યથા બહુલક હિંદુ વસ્તી ધરાવતા દેશમાં આ વિશે એવો પણ ગણગણાટ સાંભળવા મળે છે કે ક્યાંક આ નીતિ હિંદુવિરોધી તો નથીને?
(આ વિચાર સાથે જંગ એ ગુજરાત વેબ ન્યૂઝ સહમત હોય તેમ માનવું નહીં )
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







