સંખેડા તાલુકા ના હાસાપુરા ગામ ની સિમમાં ચિત્તાએ ભેંસના બચ્ચનો સિકાર કર્યો

0
159

મળતી માહિતી મુજબ તારીખ 13/04/2018 રાત્રે 8:30 કલાકે સંખેડા તાલુકા ના હાસાપુરા ગામ ની સિમ માં ચિત્તાએ એક ભેંસનાબચ્ચનો સિકાર કરતાં તેનું મરણ થવા પામ્યું છે. અગાઉ અગિયાર દિવસ પહેલા પણ આવો જ કિસ્સાઓ બન્યો હતો. જેમાં હાસાપુર ગામ ની સિમ માં એક બળદ નું મારણ થયું હતું. જ્યારે અવાર નવાર આવા કિસ્સાઓ બનવાના કારણે હાસાપુર ગામજનો માં ભય વ્યાપી જવા પામ્યો છે.

સંખેડા,
રિપોર્ટર: પ્રતીક માછી

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY