શેરબજાર સામાન્ય વધી બંધ : સેન્સેક્સ ૨૩ અંક પ્લસ સાથે ૩૮૩૮૬ પર ક્લોઝ

0
7

મુંબઇ,તા.૨૦
શેરબજારમાં આજના અંતે સેન્સેક્સ ૨૩.૨૮ પોઇન્ટ એટલે કે ૦.૦૬ ટકા વધીને ૩૮,૩૮૬.૭૫ પર બંધ થયું છે. તેમજ નિફ્ટી ૧૫.૭૫ પોઇન્ટ એટલે કે ૦.૧૪ ટકા ઘટીને ૧૧,૫૧૬.૬૫ પર બંધ થયું છે.
આજે શેરબજારની શરૂઆત ખુલતાની સાથે સારી રહી હતી. સેન્સેક્સ ૧૫.૫૩ પોઇન્ટ એટલે કે ૦.૦૪ ટકા વધીને ૩૮,૩૭૯.૦૦ પર અને નિફ્ટી ૫.૧૦ પોઇન્ટ એટલે કે ૦.૦૪ ટકા વધીને ૧૧,૫૩૭.૫૦ પર ખુલ્યું હતુ.
સુસ્ત શરૂઆત બાદ ગઇકાલે શેરબજારમાં છેલ્લા દોઢ કલાકમાં જોરદાર સ્પિડ પકડી હતી. શેરબજારમાં ગઇકાલે સતત સાતમાં દિવસે તેજી જાવા મળી હતી. ગઇકાલે શેરબજાર બંધ થતા સેન્સેક્સ ૩૮૩૬૩ અને નિફ્ટી ૧૧૫૩૨ પર પહોંચ્યું હતુ. શેરબજારની શરૂઆત આજે સારી રહી છે. શેરબજારમાં ગઇકાલે નજીવો ઘટાડાનો સેશન જાવા મળ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY