પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચમાં રાષ્ટ્રીય સેવા ટ્રસ્ટ દ્વારા ચક્ષુદાન અંગેની કામગીરી ટૂંક સમયમાં શરૂ થનાર છે જે બાબતે વિશેષ માહિતી માટે અમારા મોબાઈલ નંબર
997840 6923 નો સંપર્ક સાધી શકાશે. જિલ્લામાં તમામ સ્થળે ચક્ષુ લેવાની કામગીરી તેમજ ચક્ષુદાન વિશે જાગૃતિ લાવવા બાબત વોલિયન્ટર લેવાના હોય માનદ વોલિયન્ટર બનવા ઉપરોક્ત નંબર પર સંપર્ક સાધવો એમ સૂત્રો દ્વારા જાણવા મળે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







