ભૂકંપનું એપી સેન્ટર ભરૂચ જિલ્લામાં જે કેવડીયાથી 48કિમિ દૂર નોર્થ વેસ્ટમાં નોંધાયું.
રાજપીપળા:
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા,સાગબારા અને રાજપીપળા સહિત આસપાસના વિસ્તારોમાં શનિવારે 4.17 કલાકે 3.7ની તીવ્રતાના ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા.
ભૂકંપનું એપી સેન્ટર ભરૂચ જિલ્લામાં જે કેવડીયાથી 48 કિમિ દૂર નોર્થ વેસ્ટમાં નોંધાયું છે.નર્મદા જિલ્લા કલેકટર આર.એસ.નિનામાએ નર્મદા જિલ્લામાં હળવો ભૂકંપ આવ્યાનુ કબુલ્યું હતું અને જણાવ્યું હતું કે ભૂકંપથી જિલ્લામાં કોઈ જ નુકશાની નથી થઇ.
ચીફ રિપોર્ટર,નર્મદા.ભરત શાહ.મોં.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






