કે.જે.પોલીટેકનીકની વિદ્યાર્થીનિઓ દ્રારા બનાવેલ વસ્ત્રોનું પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું..

0
18

 

આજ રોજ ભરૂચની કે.જે.પોલિટેકનીક ના છઠ્ઠા સેમિસ્ટરની કોસ્ચ્યુમ ડિઝાઈન અને ડ્રેસ મેકિંગ વિભાગ વિદ્યાર્થીનીઓ દ્રારા સત્ર દરમિયાન તેઓ ને ટર્મવર્ક તેમજ પ્રાયોગિક કાર્યોના ભાગરૂપે તેવો દ્રારા તૈયાર કરેલ વસ્ત્રો તથા તેના નમુનાઓનું પ્રદર્શન સી.એ.સી. ડી. ડી.એમ વિભાગમાં રાખવામાં આવ્યું હતું જેનું ઉદઘાટન સંસ્થાના આચાર્ય આર.આર. શુકલાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રદર્શનમાં સંસ્થાના સ્ટાફ, પ્રધ્યાપકો અને વિદ્યાર્થીનીઓ એ ઉત્સાહ પૂર્વક સાથ સહકાર આપ્યો હતો.આ પ્રદર્શનમાં વિદ્યાર્થીનીઓ દ્રારા વિવિધ વેસ્ટર્ન ફેશનગારમેન્ટ,જવેલરી,પર્સ,ફૂટવેર,હેન્ડવેર અર્ટિકલ્સ વગેરે ચીજ વસ્તુઓ પ્રદર્શનમાં મુકવામાં આવી હતી.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY