લીમડી માં પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજના ના બીજા તબક્કા માં લાભાર્થીઓ ને માર્ગદર્શન આપવામાં આવ્યું

0
72

આજે લીંબડી નગર પાલિકા ખાતે પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજનાના લાભાર્થીઓને કઈ કઈ રીતે યોજનાઓનો વધુ માં વધુ લાભ મળે તે માટે બહેનોને ફોર્મ ભરી એક માર્ગદર્શન શિબિર યોજાઈ હતી અને લાભાર્થીઓ ને પૂરે પુરા માહિતગાર કરેલ હતા.

આ કાર્યક્રમ માં લીંબડી નગરપાલિકા ના પ્રમુખ નાનુંબેન ચાવડા તથા સુરસાગર ડેરી ના ચેરમેન બાબાભાઈ ભરવાડ તથા ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળ ના પૂર્વ ચેરમેન પ્રકાશભાઇ સોની સાહેબ તથા લીબડી શહેર ભાજપ પ્રમુખ દલસુખભાઇ ચૌહાણ તથા નગરપાલિકા સદસ્ય દેવુંભાઈ ભરવાડ તથા નગરપાલિકા સદસ્ય નટુભા ઝાલા તથા લીબડી શહેર ભાજપ ના મહામંત્રી યસવંતસિંહ તથા નગરપાલિકા સદસ્યો તથા નગર પાલિકા ના પૂર્વ પ્રમુખ ધનજીભાઇ મકવાણા લીબડી શહેર યુવા મોરચા ના પ્રમુખ રાજુભાઇ ભરવાડ તથા લીબડી શહેર કિશાન મોરચા ના પ્રમુખ પ્રવિણસિંહ તથા લીબડી શહેર ભાજપ મંત્રી દેવાભાઈ સોની તથા લીંબડી શહેર યુવા ભાજપ ના મહામંત્રી ઝૂબેંરભાઈ તથા નગર પાલિકા ના જયેશભાઇ ચાવડા તથા લીબડી શહેર ભાજપ ના કાર્યકર્તાઓ,નગર પાલિકા ના હોદેદારો તથા ઉજ્જવલ યોજના ના લાભાર્થી ઓ ખાસ હાજર રહ્યા હતા ત્યારે ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળ ના પૂર્વ ચેરમેન પ્રકાશભાઈ સોની સાહેબે ખુબ સરસ રીતે યોજનાનો લાભ લેવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

પ્રેસ રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા, લીંબડી
મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬ / ૭૦૧૬૧ ૭૦૮૪૪

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY