તમાકુ મુક્ત સુરત બનાવવા અંગે યલો લાઈન ઝુંબેશ શરૂ કરાઈ

0
15

સુરત, તા.૯

નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત જીલ્લા પંચાયતની આરોગ્ય શાખા, આઈ.ટી.આઈ. માંડવી તથા ફેઈથ ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે તમાકુ મુકત શૈક્ષણિક સંસ્થાન કાર્યક્રમના ભાગરૂપે ‘યલ્લો લાઈન’ કેમ્પેઈનનું આવતીકાલ તા.૯/૫/૨૦૧૯ના રોજ બપોરે ૧૨.૩૦ વાગે માંડવી આઈ.ટી.આઈ. ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
કાયદા અધિનિયમ અનુસાર કોઈપણ શૈક્ષણિક સંસ્થાના ૧૦૦ વારની ત્રિજયામાં સીગારેટ કે અન્ય તામકુ પ્રોડકટ વેચવી કાનુની ગુનો બને છે. જેથી શાળામાં અભણા વિદ્યાર્થીઓનો તમાકુથી થતા નુકશાન અંગેની વધુમાં વધુ જાગૃતિ આવે તેમજ તમાકુ વિરૂધ્ધ ઝુબેશમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વાલીઓ વધુમાં વધુ જોડાય તે માટે જનજાગૃતિ લાવવાનો ઉદ્દેશ રહેલો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY