સાગબારા તાલુકામાં બાળકીને સાપ કરડતા સારવાર દરમિયાન મોત

0
29

રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કનખાડી ગામમાં એક બાળકીને સાપ કરડતા દવાખાને લઈ જવાઈ પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું

પ્રાપ્ત વિગતો અનુસાર સાગબારાના કનખાડી ગામમાં રહેતી બનાવ પ્રિતીબેન વિનોદભાઇ તડવી (ઉ ૧૨) કનખાડી ગામના મદિર ફળીયુ રહેતી હોય ગત તારીખ 24 મેં ના રોજ સાંજે પતાના ઘરની પાછળ વાડામા ગઈ ત્યાં કોઈ ઝેરી સાપ કરડતા પ્રથમ સારવાર માટે રાજપીપલા સરકારી હોસ્પિટલમા ખસેડ્યા બાદ વધુ સારવાર માટે એસ એસ.જી. હોસ્પિટલ વડોદરા ખાતે દાખલ કરતા સારવાર દરમ્યાન તેનું મોત થયું હોય સાગબારા પોલીસે અ.મોત દાખલ કરી તપાસ શરુ કરી છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY