પીએનજી સહાય યોજના

0
347

ભરૂચ જિલ્લા માટે એક ગૌરવની વાત છે કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ભારત નું પહેલું પી. એન.જી. સહાય યોજના હેઠળ બી.પી.એલ /અંત્યોદય પરિવારોને પાઇપ લાઇન ગેસ કનેક્શન આપવામાં આવ્યા. આ પાઇપ ગેસ કનેક્શનો ને તાત્કાલિક કાર્યરત કરીને ગુજરાત ગેસ ને બી.પી. એલ. પરિવારો પ્રત્યે પ્રતિબ્ધતાના દર્શન કરાવ્યા છે. શ્રીમતી સંગીતા સિંહ, ( આઇ.એ.એસ.), એ.સી.એસ.- ખાદ્ય અને જાહેર પુરવઠા વિભાગ દ્વારા આ તત્કાલ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત યોજનાનો નોડલ ઓફિસર અને સી.ઈ.ઓ. ગુજરાત ગેસ, નીતિન પટેલ પણ ઉપસ્થિત હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY