નર્મદા જિલ્લામાં સરકારની વાારંવારની હેરાનગતિથી કંટાળેલા દુકાનદારો કોને ફરિયાદ કરે…?!

0
417

અગાઉ વારંવાર ગ્રાહકો પાસે આધાર કાર્ડ સહીત ના દસ્તાવેજો રેસનની દુકાાનદારો એ ઉઘરાવ્યા બાદ હવે ગ્રા્રાહકોના બેંક ખાાતા નંબરો ની જવાબદારી પણ રેસન ના દુકાનદારોને માથે ઠોકતાંં નારાાજગી

જે ગ્રાહકો પાસે ગેસ કનેકશન છે અને રેસન પર અનાજ મેળવે છે એવા ગ્રાહકો ના બેંક ખાતા નંબર જે તે ગેસ એજન્સી પાસે કેમ માંગતા નથી…?!

રાજપીપલા: નર્મદા જિલ્લામાં છાસવારે સરકાર દ્વારા નવા નવા કાયદા ઉભા કરી પુરવઠા દુકાનદારો પાસે તેમના ગ્રાહકો ના દસ્તાવેજો મંગાવતા હોવાથી અમુક દુકાનદારો માં રોસ જોવા મળી રહ્યો છે,અગાઉ અઢાર કાર્ડ સહિતના દસ્તેવેજો ની વારંવાર માંગ કરાયા બાદ હવે ગ્રાહકોના બેંક એકાઉન્ટ નંબરો ભેગા કરવા તંત્ર દ્વારા સૂચના અપાતા દુકાનદારો અકળાઈ ઉઠ્યા છે સરકાર કાળાબજાર અટકાવવા અવનવા પેતરા અપનાવે છે પરંતુ કાળાબજાર નું આ દુસણ સો ટકા નાબૂદ થાય એમ લાગતું નથી કેમકે દુકાનદારો પાસે કટકી ની આશા રાખતા અમુક ભ્રષ્ટ કર્મચારીઓ કે અધિકારીઓ જ્યાં સુધી સુધરે નહિ ત્યાં સુધી આ વેપલો સદંતર બંધ નહિ થાય એવી ચર્ચા સંભળાઈ રહી છે ત્યારે વારંવાર સરકાર દ્વારા આવતા નવા કાયદાઓ બાબતે ફક્ત પુરવઠા દુકાનદારો નોજ કેમ ભોગ લેવાય રહ્યો છે….? શું બેંક ખાતા નંબર જે તે ગેસ એજન્સી પાસે પુરવઠા ના સત્તાધીશો નથી માંગી શકતા…? કેમ ફક્ત પુરવઠા દુકાનદારો પરજ અધિકારીઓ દબાણ કરી રોફ જમાવે છે આવી હાલ ભારે ચર્ચા સાંભળવા મળી રહી છે.

ચીફરિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY