નર્મદા માં વિદેશી દારૂ પર પોલીસ ની કડક કાર્યવાહી થી દારૂડિયાઓ દેશી તરફ વળી રહ્યા છે…દેશી દારૂનું ધૂમ વેચાણ 

0
178

નર્મદા જિલ્લા માં દેશી દારૂૂનો ધંધો કરતી મોટા ભાગની મહિલાઓ વિધવા હોય વિધવા સહાય સહિતનાા સરકારી લાભો મેળવવા છતાં દારૂ પર ચાલતું ગુજરાન

અમુક પોલીસ પણ વિધવા સમજી લેટ ગો ની ભાવના રાખતા હોય પણ સરકારી લાભો મેળવતી કેેટલીક આવી મહિલાઓ પાસે સારામાં સારી આવક

રાજપીપલા: નર્મદા સહીત સમગ્ર ગુજરાત માં હાલ પોલીસ વિભાગ દારૂ જુગાર ના ધંધા બંધ કરાવવા કમર કસી રહી છે ત્યા્યારેે પોલીસ ની ધાક અને દબાણ હોવા છતાં ખાનગી રહે મળતો ઇંગ્લિશ દારૂ બમણા ભાવે વેચાતા દરેક વ્યસનીઓ એ પી સકતા નથી માટે રોજની ટેવ વાળા વ્યસનીઓ ઇંગ્લિશ દારૂ છોડીી દેશી પીી પોતાનું વ્યસન સંતોષે છે જોકે નર્મદા માં પોલીસ દેશી દારૂના વેચાણ સામે પણ લાલ આંખ કરે છે છતાં ખૂણે ખાચરે દેશી દારૂ વેચાય છે જેમાં મોટા ભાગની વિધવા મહિલાઓ દ્વારાજ આ ધંધો ચાલતો હોય માટે અમુક પોલિસો પણ દયા ખાઈ આંખ આડા કાન કરતા હોય છે પરંતુ દારૂના વેપલા સાથે સંકળાયેલી આવી વિધવા મહિલાઓ સરકાર ની વિધવા સહાય વૃદ્ધ પેન્શન જેવી ઘણી યોજના થકી સહાય મેળવતી હોય ઉપર થી દેશી દારૂ નું વેચાણ કરતા હોય ખુબ ઠાઠમાઠ થી રહેતી જોવા મળે છે ત્યારે અને દારૂ ના કેશ થાય ત્યારે અન્ય વ્યસનીઓ ને ખર્ચા પાણી ના પૈસા આપી આરોપી તરીકે ધકેલી દેતા એમનો વાળ પણ વાંકો થતો નથી પરંતુ અમને ત્યાં દારૂ પીનારા વ્યસનીઓ ના પરિવાર માં ચોક્કસ તકલીફ ઉભી થાય છે માટે પોલીસે દેશી દારૂ ના વેપલા પર પણ કડક કાર્યવાહી કરી જેના ઘરમાં દારૂ પકડાય એમની તપાસ કરી સરકારી સહાયો બંધ કરવા પણ તંત્ર ને રિપોર્ટ કરી સરકારી લાભો બંધ કરાવા જોઈએ નહિ તો સરકારી લાભો અને બેનંબરી દારૂના વેપલા માં થકી આવા તત્વો પોતાના મોજશોખ પુરા કરવા અન્ય ના પરિવાર ને બરબાદ કરી નાખે છે.અને દારૂ નું આ દુષણ ફક્ત નર્મદા જિલ્લા પૂરતું સીમિત નથી બલ્કે આખા દેશ માટે બરબાદીનું કારણ બની રહ્યું છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY