રાજુલાના ભેરાઈ ( થવી ) ગામે મંગળવારે ઉર્સ ની ઉજવણી કરાશે

0
354

શાહિદ ભટ્ટી : રાજુલા ના ભેરાઈ થવી ગામે બિરાજતા કોમી એકતા અને હિંદુ મુસ્લિમ બિરાદરો માટે આસ્થા ના પ્રતીક સમા હજરત મહમદ સવાઈ પીર બાપુ નો ઉર્સ દર વર્ષ ની જેમ આ વખતે પણ શાનો શૌકત અને અકીદત સાથે તારીખ 15/418 ને મંગળ વાર ના રોજ  મજાર શરીફ ખાતે મનાવવામાં આવશે જેમાં સવારે 9:30 કલાકે  સંદલ શરીફ અને દરુદો સલામ ની મહેફિલ યોજાશે ત્યાર બાદ 12 કલાકે હોટલ તકદીર પાસે ન્યાજ તક્સીમ કરવામાં આવશે તો સૌરાષ્ટ સહિત ગુજરાતભર ની અકિદતમંદ જનતા તેમજ પીરોમુરશીદ ના ચાહવા વાળા ઑ ને હાજરી આપીને સવાબે દારેન હાસિલ કરવા તેમ દરગાહ શરીફ ના મુંજાવર કરીમ ભાઈ શેખ દ્વારા જણાવામાં આવ્યું છે…

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY