પાકિસ્તાનનો કોઈ ધર્મ નથી
ન્યુ દિલ્હી,તા.૨૨
જમ્મૂ-કાશ્મીરમાં બોર્ડર પારથી પાકિસ્તાની સેનાની નાપાક ફાયરિંગ પર ગૃહ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને મજબૂત ચેતવણી આપી છે. ગૃહ મંત્રીએ મ્જીહ્લના જવાનોને ફાયરિંગનો ઉચિત જવાબ આપવા જણાવ્યું છે.
મ્જીહ્લના એક કાર્યક્રમમાં રાજનાથે કહ્યુ કે, પાડોશી દેશ શાંતિ નથી ઇચ્છતું. અમે પહેલા ફાયરિંગ નહીં કરીએ પરંતુ ફાયરિંગ થવાથી જરૂરી જવાબ આપવામાં આવશે. તેમણે કહ્યુ કે ‘ફાયરિંગ થવાથી અમારા સૈનિકને ખબર છે કે શું કરવું છે. જવાબી કાર્યવાહી પર સૈનિકોથી કશું પૂછવામાં નહીં આવે.
તેમણે કહ્યુ, ‘પાકિસ્તાન પોતાના હથકંડો વાપરવાનું બંધ નથી કરી રહ્યુ. પહેલા ફાયરિંગ પડોસી પર નહીં ચલાવવાની પરંતુ સામેથી ફાયરિંગ થાય છે તો તમારે શું કરવાનું છે તેનો નિર્ણય તમારે (મ્જીહ્લ)એ કરવાનો રહેશે.
ગૃહ મંત્રીએ કહ્યુ કે જે કોઈ પણ ભારત સામે નાપાક નજરેથી જાવે છે તેને સણસણતો જવાબ મળશે. જે પણ ભારત તરફ આંખ ઉઠાવીને જોવે છે તેમના વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. બોર્ડર પર જ્યારે ફાયરિંગ થાય છે તો જવાનોને ખબર છે કે તેમને શું કરવાનું હોય છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





