વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન
હાલ પાણશિણા ગામે વરસાદી વાતાવરણ ને કારણે ગામ માં અંધારપટ છવાયુ .
1 વીજ નો થાભલો પડી જવા પામ્યો છે
ગામમાં 15 થી વધારે વૃક્ષો ધરાશાહી થયા તેમજ કેટલાક મકાનોના નળિયાં ઉડી જવા પામ્યા
દિપકસિંહ વાઘેલા
લીંબડી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





