સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પાણશિણા ગામે ધોધમાર વરસાદ

0
506

વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન

હાલ પાણશિણા ગામે વરસાદી વાતાવરણ ને કારણે ગામ માં અંધારપટ છવાયુ .

1 વીજ નો થાભલો પડી જવા પામ્યો છે

ગામમાં 15 થી વધારે વૃક્ષો ધરાશાહી થયા તેમજ કેટલાક મકાનોના નળિયાં ઉડી જવા પામ્યા

દિપકસિંહ વાઘેલા
લીંબડી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY