નીટનું પરિણામ જાહેર : ૯૯.૯૯ પર્સન્ટાઇલ સાથે કલ્પનાકુમારી ટોપર

0
13

ટોપ ૧૦૦માં અમદાવાદના ૪ વિદ્યાર્થીઓનો સમાવેશ
ન્યુ દિલ્હી,તા.૪
કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રેન્સ ટેસ્ટ (દ્ગઈઈ્‌)નાં પરિણામ જાહેર થઇ ગયા છે. બોર્ડે ષ્ઠહ્વજીહીં.હૈષ્ઠ.ૈહ અને ષ્ઠહ્વજીિીજેઙ્મંજ.હૈષ્ઠ.ૈહ પર પરીક્ષાનાં પરિણામ જાહેર કર્યા છે. બોર્ડનાં પરિણામ જાહેર કરવાની સાથે આસરે ૧૩ લાખ લોકોની ઇન્તજાહરીનો અંત આવી ગયો છે. પહેલાં હતુ કે પરિક્ષાનું રિઝલ્ટ ૫ જૂનનાં રોજ આવશે પણ બોર્ડે આજે જ રિઝલ્ટ જાહેર કરી દીધુ છએ.
પરીક્ષામાં કલ્પના કુમારીએ પહેલું સ્થાન હાંસેલ કર્યુ છે. તેનાં ૯૯.૯૯ પર્સેન્ટાઇલ આ્યા છે. તેને ફિઝિક્સમાં ૧૮૦માંથી ૧૭૧, કેમેસ્ટ્રીમાં ૧૮૦માંથી ૧૬૦ માર્ક્સ જ્યારે બાયોલોજીમાં ૩૬૦માંથી ૩૬૦ માર્ક્સ આવ્યા છે. તેનું કૂલ ૭૨૦માંથી ૬૯૧ ટોટલ છે.
આખા દેશમાં સ્મ્મ્જી અને મ્ડ્ઢજી કોર્સમાં એડમિશન માટે ૬ મેનાં રોજ નીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિક્ષામાં ૧૩,૨૬,૭૨૫ ઉમેદવારે ભાગ લીધોહ તો અને પરીક્ષાનું આયોજન ૧૩૬ શહેરનાં ૨૨૫૫ પરીક્ષા કેનદ્‌રમાં કરવામાં આવ્યું હતું. આ ઉમેદવારોમાં ૫,૮૦,૬૪૮ પુરૂષ અને ૭,૪૬,૦૭૬ મહિલા ઉમેદવાર હતાં. તો એક ટ્રાન્સજેન્ડર પણ હતો. જેણે નીટની પરિક્ષા આપી હતી. પરીક્ષામાં ભારતીયોની સાથે ઘણાં વિદેશી નાગરીકોપણ હતાં આ પરીક્ષાનાં પરિણામથી એમબીબીએસ અને ડેન્ટલની સીટની પસંદગી થશે.
દ્ગઈઈ્‌ની પરીક્ષા ગુજરાતનાં ૭૫,૦૦૦ વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાં ટોપ ૫૦માં અમદાવાદ શહેરનાં ૪ વિદ્યાર્થીઓ શામલ થયા છે. મહમ્મદ અનશે ૨૪મો રેન્ક મેળવ્યો છે. તો શ્લોકે ૨૬મો રેન્ક, અમિતાભ ચૌહાણે ૩૪ અને ઋતુરાજ નામનાં વિદ્યાર્થીએ ૩૭મો નંબર મેળવ્યો છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY