લોધિકા પોલીસ દ્વારા વૃક્ષો રોપણ અને પર્યાવરણ અને સ્ર્વચ્છતા અભીયાન સપ્તાહ ઉજવણી કરવામાં આવી હતી જુઓ…..

0
16

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીના સાહેબના હુકમ અન્વયે ગોંડલ ડીવીઝનના નાયબ પોલીસઅધિક્ષક શ્રીડી.એમ.ચૌહાણ સાહેબની સુચનાથીતા૦૫/૦૬/૨૦૧૮ થી તા.૧૧/૦૬/૨૦૧૮ સુધી સ્વચ્છ ભારત મીશન અન્તર્ગત પર્યાવરણ અને સ્ર્વચ્છતા અભીયાન સપ્તાહ ઉજવણીના ભાગ રૂપે આજરોજ તારીખ ૫ જુન ૨૦૧૮ ના રોજ લોધીકા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ એચ.પી.ગઢવી સાહેબ તથા લોધીકા પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારીઓ લોધીકા પોલીસ સ્ટેશનમાં વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભીયાન હેઠળ સફાઇ અભીયાનમાં ઉમંગ અને ઉત્સાહ સાથે જોડાઇ અને પર્યાવરણની જાળવણી સારૂ પ્રયત્નો કરેલ હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY