હોમિયોપેથીક કોલેજ માં બોગસ ડિગ્રી ના આધારે એડમિશન લેવાનો મામલો

0
7

ડાંગર કોલેજના પ્રિન્સિપાલ ડીન અમિતાભ જોશી સહિત 3 આરોપીને SOG પોલીસે ઝડપી પડ્યા
41 વિદ્યાર્થીઓને બોગસ ડિગ્રી આપી એડમિશન આપવામાં આવ્યું હતું..
ડિગ્રી ડીન અમિતાભ મેળવી આપતો હતો..
અમિતાભ જોષી ખમભાળિયા ના ડો. કાદરી પાસે થી મેળવતો હતો ડિગ્રી
43 લોકો સામે નોંધાઈ છે ફરિયાદ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY