વેપારી દર અઠવાડિયે ઉઘરાણી કરવા આવતો હોય ગત સપ્તાહે પણ ઉઘરાણીી ના રૂપિયા લઈ પરત ફરતા કારમા આવેલા લૂંટારા લૂંટ કરી પલાયન
આ માર્ગ પર કાર માં આવી લૂંટ કરવાના વધતા બનાવો છતાં હજુ સુધી લૂંટારાઓ નું પગેરું શોધવામાં પોલીસ નિષ્ફળ આ વેપારીની ફરિયાદ પણ એક સપ્તાહ બાદ પોલીસે લીીધી હોવાાના આક્ષેેપ
રાજપીપળા: નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકાના જાંબાર ગામ પાસે ગત તારીખ 1 લી જુનની રાત્રે લઘભગ 8-30 વાગે અંકલેશ્વર જી આઈ ડી સી ની જલદર્શન સોસાયટીમાં રહેતા ફરિયાદી ગૌતમ મોતીલાલ શાહ દર અઠવાડિયા ની જેમ પોતના જથ્થાબંધ વેપાર ના વેચાણ અને ઉઘરાણી અર્થે નેત્રંગ ડેડીયાપાડા તરફ પોતાની મારુતિ કાર નં.જી જે 16 બી જી 8612 લઈ નીકળ્યા હતા ત્યારે રાત્રે ઉઘરાણી કરી પરત ફરતી વેળા એક સફેદ કલર ની સ્વીફ્ટ ડિઝાયર કાર જે નંબર પ્લેટ વગરની હતી એ કારે આ વેપારીનો પીછો કરતા વેપારીએ પોતાની કાર ઝડપભેર હંકારતા આગળ સામે થી ટ્રક આવતા અમને કાર રોન્ગ સાઈડ માં લઈ જતા માઈલ સ્ટોન સાથે કાર અથડાયા બાદ બાજુના ખેતર માં વેપારીની કાર પલ્ટી ખાઈ જતા વેપારી કઈ સમજે એ પહેલાજ પીછો કરતા બે વ્યક્તિઓ પૈકી એક એમની કાર પાસે આવી કારમા પડેલું કાળા કલરનું બેગ ઝૂંટવી લઇ ગયો જેમાં વેરીના વિસ થી પચીસ હજાર રૂપિયા રોકડા અને અન્ય બેંક ના તેમજ પર્સનલ દસ્તાવેજો હોય એ લઈ ફરાર થઈ જતા વેપારી ગૌતમ શાહ એ અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ સ્ટેશને લૂંટ ની ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે તપાસ ડેડીયાપાડા પી એસ આઈ કે એલ ગળચર કરી રહ્યા છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,
ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






