નસવાડી માં શિવરાત્રી પર્વે શિવભક્તો નું કીડીયારું ઊભરાયું

0
9

નસવાડી :

જીવ ને શિવ સાથે એકાકાર કરી શિવ ને પામવાનો દિન એટલે શિવરાત્રી. પૂજા અર્ચના જપ તપ ઉપવાસ અને દાન નો મહીમા એટલે શિવરાત્રી નો ઉપવાસ. શિવજી ને. પ્રીય બીલીપત્ર ચડાવી રઝવવવા નો પાવન દિવસ એટલે શિવરાત્રી જે મોક્ષ ની દાત્રી છે ત્યારે પૂર્ણ જગત શિવ સાથે એકાકાર થતો હોય ત્યારે છોટા ઉદેપુર જિલ્લા ના નસવાડી માં પણ શિવરાત્રી ના પર્વ ની ભક્તિ પૂર્ણ ઉજવણી થઈ રહી છે. શિવ મન્દિર માં માનવ મહેરામણ ભગવાન ભોલેનાથ ને રિઝવવા તન મન ને શિવ ને સમર્પિત કરી રહ્યો હોય તેમ લાગી રહયી છે.
પ્રતિનિધિ : સંખેડા

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY