સાયલા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે થી સતા છીનવી ભાજપનો ભગવો લહેરાયો .

0
14

ભાજપને ૧૩ અને કોંગ્રેસને ૭ મતો મળ્યા

પ્રમુખ તરીકે જીવતીબેન તરગતા અને ઉપપ્રમુખ તરીકે જવલબેન મકવાણાની થઇ વરણી

વર્ષો પછી સાયલા તાલુકા પંચાયત ભાજપની બની

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY