ગેરકાયદેશર રીતે હથિયાર રાખનાર ઇસમને ઝડપી પાડતી ભુજ એસ.ઓ.જી

0
208

પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક એમ.એસ.ભરાડા ની સૂચના મુજબ તેમજ એસ.ઓ.જી પીલીસ ઇન્સ્પેકટર વી.કે.ખાંટ તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.એ.ગઢવી ના માર્ગદર્શન એસ.ઓ.જી ટિમ ખાનગી સિક્યોરિટી ની એજન્સીઓની ચેકિંગમા હતી તે દરમિયાન બાતમી મળેલ કે આત્મારામ સર્કલ પાસે આવેલ આઈ.સી.આઈ.સી.આઈ ના સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો કિરિટસિંહ દશુભા જાડેજા નામનો શખ્સ પોતાની પાસે ગીકાયદેશર રીતે હથિયાર રાખેલ હોઈ જે અંગે બે સાક્ષી ઓ બોલાવી આ શખ્સની પૂછપરછ કરતા આરોપીએ આ બાબત સ્વીકારી હતી જેથી આરોપીના કબજામાં રહેલી ગેરકાયદેશર બંદૂક તથા કાર્ટીઝ પબ્લિક ડિપોઝીટ તરીકે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જમાં કરી આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

રિપોર્ટ :
બિમલમાંકડ 7874635092
ધર્મેશ જોગી 98791 87080

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY