ભુજમાં મહાવીરખીચડી ઘર સંસ્થા દ્વારા ૧૧મું મેડિકલ કેમ્પની શરૂઆત

0
112

ભુજ:
ભુજમાં મહાવીરખીચડી ઘર સંસ્થા દ્વારા ૧૧મું મેડિકલ કેમ્પની શરૂઆત કરવામાં આવેલ છે. સંસ્થા દ્વારા ૧૦ મેડિકલ કેમ્પ પૂર્ણ કરેલ છે. સંસ્થા દ્વારા ૧૧મું મેડિકલ કેમ્પ શરૂ કરવામાં આવેલ છે. અમદાવાદના પ્રખ્યાત ડો.ધવલ દોશી અને ડો. શ્રીકાંત સોમાણી ડાયાબિટીસ અને અંતઃસ્ત્રાવ ગ્રંથીના નિષ્ણાત દ્વારા આ મેડિકલ કેમ્પનું શરૂઆત કરવામાં આવેલ છે. આ કેમ્પમાં આજે ૧૨૫ દર્દીઓને તપાસ કરવામાં આવશે. દર્દીઓને તપાસ બાદ વધુ સારવાર માટે અમદાવાદ મોકલવામાં આવશે. અમદાવાદ તપાસ માટે મોકલવામાં આવશે તેમનું સંપૂર્ણ ખર્ચ આ સંસ્થા દ્વારા આપવામાં આવશે.

ગૌતમ બુચિયા ૯૭૧૪૦૬૫૪૦૫

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY