માળીયા હાટીના પાણીધ્રા ખૉડિયાર માં ના મંદિર માં મુતિઁની પ્રાણ પ્રતિષ્ઠા કાયઁક્રમ યૉજાયો

0
13

માળીયા હાટીના ના પાણીધ્રા ગામે વષૉઁ જુનુ ખૉડીયાર માતાનુ સ્થાકન હતુ સ્થાનક જાગુત હતુ દુ:ખ દુ:ખી જે માનતા કરે તે તુરત પરિણામ આશીઁઁવાદ મળતા દુ:ખ દદઁ અને પુત્ર પાખી ખૉટ ખાપણ વાળા ને સાજા કરેલ ના દાખલા મૉજુદ છે ગામમાં સતસંગ ધુન મંડળ વાળી બહેનૉ ને મંદિર બનાવવા નૉ સંકલ્પ કરેલ અને મંદિર બાંધકામ માં પથ્થર નુ દાન ની શરૂવાત કરતા ગામ -બહાર ના દાતાઓનૉ ધૉધ વહેતૉ થયૉ સ્વંય ફાળૉ એકઠૉ થવા લાગ્યૉ ને બે મહિનામાં અધતન મંદિર ઉભું થય ગયુ ને તે નિમિતે આજે મંદિર માં મુતિઁ ની પ્રાણ પ્રતિષ્ઠા ભીમ અગિયારી ને દિવસ રાખી ઉજવવા માં આવ્યૉ હતૉ આ અને ગામ માં ડી.જે ના તાલે સામૈયા હવન.તેમજ ધુન મંડળ જેવા કાયક્રમ કરવા માં આવ્યા હતા આ તકે ગામ લૉકૉ મા અતિ ઉત્સાહ જૉવા મળેલ ગામ ના નવ યુવાન સરપંચ આનંદબાપુ વિરમભાઈ .જેસાભાઈવાજા જીવાભાઈ. ધીરૂભાઈ ભારે જહેમત ઉઠાવી ને કાયક્રમ ને ભારે ઉત્સાહ સાથે સફળ બનાવ્યૉ હતૉ..

જેસાભાઈ વાજા .સેવાકિય કાર્યકર

ધામિઁક રિપૉટર:- મિતલકુમાર વાઢીયા
માળિયા હાટીના – જુનાગઢ
મોબાઈલ નંબર :- +917878876716
વોટ્સએપ નંબર :- +919377662759
ઇ-મેઇલ :- vadhiyamital99@gmail.com

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY