આદિપુર મહિલા પોલીસ સ્ટેસન ના પી એસ આઈ અને કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા

0
76

એક જાગૃત નાગરીક પાસે લાંચ ના ત્રણ હજાર રૂપિયા પી એસ આઈ વતી કોન્સ્ટેલબલ લેતા હોવાનું બહાર આવ્યું

ફરિયાદી એક જાગૃત નાગરિક પાસે થી આદિપુર મહિલા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકશનના ખર્ચ પેટે આ કામના આરોપી હંસાબેન મેણસિભાઇ બારડ (w.l.r.p.c. )એ રૂ.3000/- ની માંગણી કરતા ફરીયાદી એ એસીબી મા ફરીયાદ કરતા આજરોજ 28 જૂને છટકું ગોઠવતા આરોપી કોન્સ્ટેબલ હંસાબેન બારડે આ પૈસા કંચનબા રઘુવિરસિહ વાધેલા મહિલા પોલીસ પી એસ આઈ, આદિપુર, ગાંધીધામ ના કહેવાથી રુપીયા 3000 લાંચ ના લીધા હોવાનું કહી પકડાઇ જઇ ગુનો કરતા એ સી બી એ આદિપુર મહિલા પોલીસ સ્ટેશનના પી એસ આઈ કંચનબા રઘુવિરસિહ વાધેલા તેમજ કોન્સ્ટેબલ હંસા બારડ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ કેશ માં ટ્રેપીંગ અધિકારી તરીકે પાટણ એ સી બી ના પી એસ આઈ એચ.એસ.આચાર્ય એ ભુજ એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે જે પટેલ ના સુપરવિઝન માં ટ્રેપ કરી ત્રણ હજાર ની લાંચ લેનાર હંસા બારડ ને રંગે હાથ ઝડપી રૂપિયા ત્રણ હજાર રિકવર કરી બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી .

ભરત શાહ, રાજપીપળા. mo.9726577953

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY