બાઈક પર આવેલે બે શખ્સોએ ત્રણ યુવકો પર હુમલો કર્યો
અમદાવાદના એસજી હાઈવે પર મોડી રાતે લૂંટ અને હત્યાનો બનાવ બન્યો છે. પકવાન ચારરસ્તા પાસે બાઈક પર આવેલે બે શખ્સોએ ત્રણ યુવકો પર હુમલો કર્યો હતો. જેમાં એકની હત્યા કરાઇ હતી. ચોવીસ કલાક ધમધમતા પકવાન સર્કલ પાસે થયેલી હત્યાથી પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ ઉઠ્યા છે. હુમલાખોરોએ મોબાઈલ અને રૂપિયાની લૂંટ ચલાવી હતી. મોડી રાતની આ ઘટનામાં વસ્ત્રાપુર પોલીસે તપાસ શરૂ કરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



