પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ની જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો અને એલસીબી પીઆઇ તરડે ની સૂચનાથી એલસીબી પણ સતર્ક બની હતી ગતરોજ ભરૂચ જિલ્લામાં પ્રોહિબિશનના નાના મોટા મળી કુલ ૨૦ જેટલા કેસ કરવામાં આવ્યા હતા અને સંબંધિત બુટલેગરની ધરપકડ કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ની કામગીરીથી જુદાજુદા ગુન્હા. ના ભેદ ઉકલી રહયા છે ત્યારે ફરી એકવાર પ્રોબીબીસન ના ગુન્હા બાબતે રેડ પાડવામાં આવી હતી જેમાં જિલ્લાભરમાં ગતરોજ 20 રેડ કરી દેશી વિદેશી દારૂ ના અડડે રેડ પડતા સમગ્ર જિલ્લા ના બુટલેગરો માં ફફડાટ ફેલાયો છે.
એડિટોરિયલ


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





