આજે વિશ્વ વસ્તી દિવસઃ 30 વર્ષમાં દુનિયાની આબાદી પહોંચશે 9 અબજ પર

0
31
જાણો કયા વર્ષમાં કેટલી વસ્તી વધી

આજે વિશ્વ વસ્તી દિવસ છે. આ વખતની ઉજવણી માટે ફેમિલી પ્લાનિંગની થીમ રાખવામાં આવી છે અને જે રીતે દુનિયાની વસ્તી વધી રહી છે. તે જોતા આ આ થીમ યોગ્ય પણ છે. અમેરિકન નેચરલ હિસ્ટ્રના કહેવા પ્રમાણે 1804માં દુનિયાની વસ્તી 100 કરોડ પર પહોંચી હતી. જોકે 100 કરોડ પર પહોંચતા માનવજાતને 2 લાખ વર્ષ લાગ્યા હતા. હવે દુનિયાની વસ્તી 7.63 અબજ એટલે કે 763 કરોડ છે. 1804 બાદ દુનિયાની વસ્તી ઝડપથી વધવા માંડી હતી. પહેલા સો કરોડથી બીજા સો કરોડ સુધી પહોંચવામાં 100 વર્ષ લાગ્યા હતા.હવે એવો અંદાજ છે કે આગામી 30 વર્ષમાં વિશ્વની વસ્તી 9 અબજ પર પહોંચશે. જુઓ વિશ્વની વસતીમાં તબક્કાવાર કેટલો અને ક્યારે વધારો થયો વર્ષ દુનિયાની આબાદી 1804 100 કરોડ 1927 200 કરોડ 1960 300 કરોડ 1974 400 કરોડ 1989 500 કરોડ 1999 600 કરોડ 2011 700 કરોડ 2048 900 કરોડ(અંદાજીત)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY