ભચાઉ ખાતે રહેણાંકના મકાનમાંથી ઈંગ્લીશ દારૂ ઝડપી પાડતી ભચાઉ પોલીસ

0
210

પૂર્વ કચ્છના ભચાઉ શહેરમાં પ્રોહીબીશન તથા જુગાર નાબુદીની ડ્રાઇવ અનુસંધાને ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એસ.જે.ભાટીયાના નેતૃત્વ હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશન વિરત્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળેલ કે નારણ ડાયા પરમાર ઉ.વ.૩ર રહે.સર્વોદય સોસાયટી ભચાઉ વાળો પોતાના મકાનમા પાસ પરમીટ વગર ભારતીય બનાવટની પરપ્રાંતીય દારૂનું વેચાણ કરી રહ્યો છે તેના કબજામાંથી ફ્રેઝી રોમીયો વ્હીસ્કીના ૧૮૦ એમએલ કંપની શીલબંધ ક્વાટર નંગ.૩૧ કિંમત રૂ.૩૧૦૦/-નો મુદામાલ મળી આવેલ અને મજકુર ઇસમ રેઇડ કાર્યવાહી દરમ્યાન પકડાઇ જઇ ગુન્હો કરેલ હોઇ તેના વિરુદ્ધ ગુજરાત પ્રોહીબિશન એકટ કલમ ૬૫(ઇ),૧૧૬ બી, મુજબ કાયદેશરની કાર્યવાહી કરી અટક કરી હતી આ કામગીરીમા ઇન્ચાર્જ પી.આઈ એસ.જે.ભાટીયા, પી.એસ.આઈ જી.બી.માજીરાણા, એ.એસ.આઇ.નજીર હુશૈન,કોન્સટેબલ વિજય ડાંગર.ભીમા ગોહીલ તથા મહેશગીરી ગોસ્વામી સાથે રહયાં હતા

રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY