પટના,તા.૨૮
દેશમાં કોમી તણાવ અને વેરઝેરના કિસ્સાઓની વચ્ચે સદભાવ અને સૌહાર્દની એવી ઘટનાઓ પણ બનતી રહે છે. જેનાથી હિન્દુ મુસ્લિમ એમ બંને કોમોનો એક બીજા પર વિશ્વાસ કાયમ રહે.
જેમ કે બિહારના પશ્ચિમ ચંપારણના રતવલ નામના ગામમાં મુસ્લિમ સમુદાયને નમાઝ પઢવા ૨ કિલોમીટર દુર જવુ પડતુ હતુ. આ વાત ગામના હિન્દુ સમુદાયના ધ્યાનમાં આવ્યા બાદ બંને કોમના લોકોએ ભેગા થઈને ફાળો ઉઘરાવ્યો હતો અને મસ્જિદનુ નિર્માણ કર્યુ હતુ.
મસ્જિદના બાંધકામ માટે ૨-૧૨માં પાયો નંખાયો હતો. એ પછી લોકોએ ભંડોળ એકઠુ કરવામાં ખાસી મહેનત કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




