લખનઉ,તા.૬
ઉત્તર પ્રદેશનાં પૂર્વ સીએમ અખિલેશ યાદવનાં સરકારી બંગ્લા ઉપર રાજકીય જંગ ચાલી રહ્યો છે. યુપીમાં પૂર્વ સીએમ તરીકે સરકાર દ્વારા ફાળવેલા બંગલા ઉપર ગેરકાયદેસર બાંધકામ અને તોડફોડ કરાવવાનાં આરાપોથી ઘેરાયેલા એસપી અધ્યક્ષ અખિલેશ યાદવે તોડફોડ કરનારા લોકોનો નામ જાહેર કરવા માટે ૧૧ લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. અખિલેશે ઇનામની જાહેરાત સમાજવાદી નેતા જનેશ્વર મિશ્રાની જયંતી ઉપર લખનઉમાં આયોજીત એક કાર્યક્રમમાં કરી હતી.
અખિલેશ યાદવે કÌšં કે, સરકારી બંગલાને ખાલી કર્યા બાદ કેટલાક લોકો હથોડા લઇને પહોંચ્યા હતા. તેમણે કÌšં કે જેવી રીતે પોલીસ ઇનામ જાહેર કરે છે, હું પત્રકાર સાથીઓને કહીશ કે કેટલાક પત્રકારો રાત્રે ત્યાં હાજર હતા. તમે તોડફોડ કરનારાઓનાં નામ જણાવી દો અમે સમાજવાદી લોકો બે-બે હજાર રૂપિયા ભેગા કરીને ૧૧ લાખ રૂપિયાનું ઇનામ આપી દઇશું.
અખિલેશ યાદવને લખનઉમાં ૪ વિક્રમાદિત્ય રોડ પર સરકારે ફાળવેલા બંગલો સુપ્રીમ કોર્ટનાં આદેશ પછી ખાલી કરવું પડ્યો હતો. બીજા દિવસે જ્યારે મીડિયા બંગ્લામાં ગઇ તો તેમાં તોડફોડ થયેલી હતી. આ ઘટના પછી અખિલેશ ઉપર અનેક આક્ષેપા લગાવવમાં આવ્યા હતા. લોક નિર્માંણ વિભાગ દ્વારા રજૂ કરાયેલા તપાસ રિપોર્ટમાં સામે આવ્યું હતું કે બંગલા પાછળ લગભગ સાડા ચાર કરોડ રૂપિયાનું ગેરકાયદે બાંદકામ કરવામાં આવ્યું છે. પરંતુ સમાજવાદી પાર્ટીએ આ આક્ષેપોને નકારત
આભાર – નિહારીકા રવિયા જણાવ્યું કે આ અખિલેશને બદનામ કરવાનું એક કાવતરું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




