ન્યુ દિલ્હી,તા.૫
તો બીજી તરફ હાર્દિક પટેલના ઉપવાસ અંગે ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, “પાટીદાર નેતાઓ સાથે અનેક મિટિંગ કરીને અનેક વસ્તુઓ આપી છે. બંધારણની જાગવાઇ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટની એક મર્યાદા હોય છે. ખેડૂતો માટેની અનેક યોજનાઓ સરકારે આપી છે. ખેડૂતો માટે હજી પણ કંઇ કરવું પડશે તો કરીશું. પરંતુ આ રાજકીય આંદોલન હોવાથી, આ માત્રને માત્ર વર્ગ વિગ્રહ વેરઝેર ફેલાવવા માટેનું અને અશાંતિ ફેલાવવા માટેનું આંદોલન છે. કોંગ્રેસ એ બેવડી રમત રમે છે એના ઇરાદા સારા નથી. એટલા માટે અમે ફરીથી અપિલ કરીએ છીએ કે મહેરબાની કરીને ગુજરાતની જનતાની શાંતિ, પ્રેમ, એક્તાની તાસીરને સમજે અને શકુની અને મંથરાની વૃત્તિ અને પ્રવૃત્તિ છોડે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



