અમદાવાદ, તા.૧૦
સર્કિટ હાઉસ ગાંધીનગરમાં આવતીકાલે અખબારોના અસ્થિત્વને ટકાવવાના સંદર્ભમાં જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે. આ મહત્વની બેઠકમાં હાજરી આપવા તમામ તંત્રીઓને અપીલ કરવામં આવી છે. આ બેઠક આવતીકાલે બપોરે ૩ વાગે યોજાશે. અખબારોને લગતા પ્રશ્નો જેવા કે રિન્યુઅલ, વિજ્ઞાપનની સંખ્યા, ભાવ વધારો અનેક વિધ પ્રશ્નોમાં થતાં અન્યાય સામે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે. અન્ય મુદ્દાઓ પણ છવાશે.
સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




