રાણપુર પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ

0
160

બોટાદ જીલ્લાના રાણપુર ખાતે કનારા ત્રણ રસ્તે હાઈવે ઉપર ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી.જેમા રાણપુર પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ વી એમ કામળીયા તથા પોલીસ સ્ટાફ દ્રારા પસાર થતા તમામ વાહનોનુ સઘન ચેકીંગ કરવામાં આવ્યુ હતુ.જ્યારે ત્યાથી પસાર થતી કેટલીક ફોરવ્હીલર ગાડીઓમાં કાળા કાચ હોય તેવી ગાડીઓમાં પીએસઆઈ વી એમ કામળીયા તથા સ્ટાફ દ્રારા સ્થળ ઉપર જ જાતે ફિલમ પટ્ટી દુર કરવામાં આવી હતી..

રાણપુર. તા-૧૧.૯.૧૮. રિપોર્ટ-વિપુલ લુહાર

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY