ફિલ્મના શૂટિંગ દરમ્યાન રણબીર-આલિયા મોજ-મસ્તી કરતા નજરે પડ્યા

0
14

મુંબઈ,તા.૧૨
ટોચના ફિલ્મ સર્જક કરણ જાહરની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રના સેટ પર મુખ્ય જાડી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ડાયરેક્ટર અયાન મુખરજીની સાથે કામ કરતાં કરતાં મોજમસ્તી પણ કરી લે છે એવું જાણવા મળ્યું હતું.હોલિવૂડની સુપરહીરો ફિલ્મોની જેમ ભારતીય સુપરહીરોની ટ્રિલોજી બનાવવાની કરણની યોજના હતી. બ્રહ્માસ્ત્ર એની પહેલી કડી છે જેમાં હીરો સુપર પાવર્સ ધરાવતો હોય એવું દેખાડાશે. અત્યારે બલ્ગેરિયામાં આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યુ છે જ્યાં આલિયા અને રણબીર વચ્ચે અફેર થયો હોવાની વાતો વહેતી થઇ હતી.
આલિયાએ ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખરજી અને હીરો રણબીર કપૂર સાથેનો એક ફોટોગ્રાફ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. આ ફોટોગ્રાફમાં ત્રણે જણ હવાથી ફૂલાવેલા ફુગ્ગા સાથે મોજ કરતાં જાઇ શકાય છે.
આલિયાએ આ ફોટોગ્રાફ સાથે વોલ્ટ ડિઝનીનું જગપ્રસિદ્ધ ગીત લાયન કિંગ કેપ્શન તરીકે મુકિયુ હતું જેના દ્વારા એવું સમજાતું હતું કે અમે અહીં મોજમાં છીએ. કોઇ ચિંતા નથી કોઇ ટેન્શન નથી. અમે મજા કરી રહ્યાં છીએ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY