Thursday, November 5, 2026

બરડા અભયારણ્યમાં બે સિંહબાળનાં મોત થતા ખળભળાટ

પોરબંદર,તા.૨૫ પોરબંદર જિલ્લાના બરડા અભયારણ્યમાં સિંહોના જતન અને સંવર્ધન માટે જૂનાગઢના ગીરના જંગલમાંથી સિંહોને પોરબંદરના બરડા ડુંગરમાં લાવવામાં આવ્યા હતા. અને અહીં ખાસ જીનપૂલ સેન્ટરનું...

પોરબંદરમાં કાયદાનું ઉલ્લંઘન કરતી ૨૧ બોટના લાયસન્સ ફિશરીઝ વિભાગે કર્યા જપ્ત

પોરબંદર,તા.૨૦ ચોમાસાની સિઝનમાં માછીમારી કરવા માટે દરિયામાં જવા પર ફીશરીઝ વિભાગ દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો હોય છે. છતાં પણ નિયમનું ઉલ્લંઘન કરીને માછીમારો દરિયામાં જતા...

જન્માષ્ટમીની રજાઓમાં બસ-ટ્રેનની ભીડમાંથી શાંતિ મળશે, એકસ્ટ્રા બસો દોડશે

પોરબંદર,તા.૧૯ જન્માષ્ટમીના તહેવારો દરમિયાન મિની વેકેશનમાં ફરવા જવા માટે જો અગાઉથી પ્લાન નથી કર્યો તો પ્રવાસીઓ માટે હવે ફરવા જવાનું મુશ્કેલ થઇ પડે તેવી સ્થિતિ...

રાણાવાવ ખાતે ટેકનોલોજીથી સજ્જ ‘સ્માર્ટ પોલીસ સ્ટેશન’ તૈયાર કરાયું

પોરબંદર,તા.૧૭ ગુજરાત સરકારના ગૃહ વિભાગની યોજના અંતર્ગત પોરબંદરના જિલ્લાના રાણાવાવ ખાતે સ્માર્ટ પોલીસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવ્યુ છે. રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે નિર્માણ પામેલ આ...

માછીમારી કરવા ગયેલી ૩ હોડીઓ ડૂબી, ૩નાં મોત, ૪૦ લાપતા

પોરબંદર,તા.૧૦ પોરબંદરમાં માછીમારી કરવા ગયેલી નાની હોડીઓ દૂર્ઘટનાનો શિકાર બની છે. એક બાજુ અવિરત વરસાદ અને બીજી બાજુ દરિયામાં ઉછળી રહેલા મોજાના કારણે અરબી સાગર...

પુત્ર જયેશ રાદડિયાએ મુખાગ્નિ આપી, વિઠ્ઠલભાઇનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન

૫૦ હજાર લોકો રાદડિયાની અંતિમ યાત્રામાં જોડાયા હતા જામકંડોરણા,તા.૩૦ પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. દડિયાના પાર્થિવદેહને દર્શન માટે મંગળવારે જામકંડોરણા...

તાંત્રિક વિધી માટે શેળાનું ૧૦ લાખમાં વેચાણ કરતા ૬ ઝડપાયા

પોરબંદર,તા.૩૦ તાંત્રિક વિધી માટે શેળાનું ૧૦ લાખમાં વેંચાણ કરતાં ૬ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. વન વિભાગ દ્વારા સામાજિક સંસ્થાઓને સાથે રાખીને શેડ્યૂલ ૪માં આવતા...

શિક્ષિકા સામે જ નાનકડા વિદ્યાર્થીને અર્ધનગ્ન કરાતા હાહાકાર, વીડિયો વાયરલ

પોરબંદર,તા.૨૬ પોરબંદરનાં એક ટયુશન ક્લાસીસમાં નાનકડા વિદ્યાર્થીને નગ્ન કરતો એક વીડિયો હચમચાવી મુકે તેવો છે. આ વીડિયો પંથકમાં ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. આ...

કુછડીમાં ૨ બાળકોને કુતરા રાખવાના પાંજરામાં પુરી બેફામ માર મારતો વીડિયો વાયરલ

પોરબંદર,તા.૨૨ કુછડી ગામમાં ૨ સગીર વયના બાળકોને ચોરીના આરોપમાં કુતરા રાખવાના પાંજરામાં પુરી બેફામ માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેનો વીડિયો પણ...

વરસાદ ખેંચાતા જગતનાં તાતને રોવાનો વારો આવ્યો, સૌરાષ્ટ્રમાં હાલત કફોડી

પોરબંદર,તા.૧૦ મેઘરાજા એક તરફ દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘ મહેર કરી છે, તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદે વિરામ લેતા ખેડૂતો ચિંતીત બન્યા છે. પોરબંદર જિલ્લામાં ૯૦...
[insert_php]getadvertisement(‘13623′,’midsec1’);[/insert_php]
[insert_php]getadvertisement(‘13623′,’midsec2’);[/insert_php]
[insert_php]getadvertisement(‘13623′,’midsec3’);[/insert_php]
[insert_php]getadvertisement(‘13623′,’midsec4’);[/insert_php]

[insert_php]getadvertisement(‘13623′,’sidebarad1’);[/insert_php]

[insert_php]getadvertisement(‘13623′,’sidebarad2’);[/insert_php]

[insert_php]getadvertisement(‘13623′,’sidebarad3′,’GC’);[/insert_php]