Friday, November 6, 2026

વિશ્વામિત્રીમાં કચરો ફેંકનાર સાવધાન..!! ૨૫ થેલી ફેંકનાર ટ્રાન્સપોર્ટરને ૧ લાખનો દંડ

વડોદરા,તા.૮ વડોદરા શહેરની મધ્યમાંથી પસારથતી વિશ્વામિત્રી નદીમાં ટેમ્પોમાં ભરી કચરો ઠાલવનાર ટ્રાંસપોર્ટરને મનપાએ એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ૨૫થી વધુ પ્લાસ્ટિકના થેલામાં એઠવાડ ભરેલ...

કામદાર સંગઠનોની રેલીમાં ૧૦ ટ્રેડ યુનિયનના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા

વડોદરા,તા.૮ ૮ જાન્યુઆરીના રોજ કેન્દ્રીય મજૂર સંગઠનો દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાનને વડોદરામાં મિશ્ર પ્રતિસાદ સાંપડયો છે. જોકે, વિવિધ કામદાર સંગઠનો દ્વારા વિશાળ રેલી...

બાળકોનાં ઝઘડામાં બંને સાઢુ તિક્ષ્ણ હથિયારો વડે સામ-સામે આવી જતા એકનો કાન કપાયો

વડોદરા,તા.૮ વડોદરા શહેર નજીક આવેલા લક્ષ્મીપુરા ગામમાં રમતા વખતે બાળકો વચ્ચે ઝઘડો થયો હતો. બાળકોના ઝઘડાનું ઉપરાણું લઇને બે સાઢુભાઇઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં...

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના ૧૬૯ પતંગબાજોએ ભાગ લીધો

વડોદરા,તા.૮ વડોદરા શહેરના નવલખી મેદાનમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો. જેમાં દેશ-વિદેશના ૧૬૯ જેટલા પતંગબાજોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે પતંગ મહોત્સવને નિહાળવા માટે મોટી...

વઢવાણા તળાવમાં યાયાવર પક્ષીઓમાં ૫૦ ટકાનો ઘટાડો નોંધાયો

વડોદરા,તા.૭ વડોદરામાં ડભોઇ તાલુકાનાં વઢવાણા ખાતે આવેલા યાયાવર પક્ષી તળાવ ખાતે વન વિભાગ દ્વારા ગણતરી કરવામાં આવી હતી. જેમાં ગત વર્ષે ૯૦૦૦૦ની સામે આ વર્ષે...

ટેક્નરમાં કેમિકલ લીકેજ થતા અફરા-તફરીનો માહોલ સર્જાયો

વડોદરા,તા.૬ વડોદરા-સુરત વચ્ચે હાઈવે પર ગઈ મોડીરાત્રે અકસ્માત થયા બાદ ટેક્નરમાં કેમિકલ લીકેજ થતા અફરા-તફરી સર્જાઇ હતી. ફાયર બ્રિગેડે વાહનોના સાઇલેન્સર સ્પાર્ક ન થાય તેની...

બોઈલરમાં બ્લાસ્ટ થતાં ૧ કર્મચારીનું મોત, ૮ લોકો ઈજાગ્રસ્ત

વડોદરા,તા.૬ વડોદરાના જંબુસરમાં આવેલી પીઆઈ ઈન્ડસ્ટ્રીના બોઈલરમાં બ્લાસ્ટ થવાને એક મજૂરનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય ૮ કર્મચારીઓને ઈજાઓ પહોંચી છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો...

પાક.માં ગુરૂદ્વારા પર થયેલા હુમલાના વિરોધમાં ઈમરાનના પૂતળાને સળગાવાયું

વડોદરા,તા.૬ પાકિસ્તાનમાં શીખ સમુદાયના ગુરૂદ્વારા પર થયેલા હુમલાના વિરોધમાં વડોદરા ખાતે આવેલા ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પર ઈમરાન ખાનના પૂતળાંને ચપ્પલનો હાર પહેરાવીને દહન કરવામાં...

ફિટ ઇન્ડિયાના મેસેજ સાથે વડોદરામાં મેરેથોન યોજાઇ

વડોદરા,તા.૫ શહેરમાં આજે ફિટ ઇન્ડિયાના મેસેજ સાથે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વહેલી સવારે કડકડતી ઠંડીમાં વડોદરાવાસી દોડયા હતા. રાજ્યના મુખ્યપ્રધાન વિજય...

દૂધના ટેક્નરે અડફેટે લેતા ટુ-વ્હીલર ચાલક યુવાનનું મોત

વડોદરા,તા.૪ નેશનલ હાઇવે નં-૪૮ ઉપર તરસાલીથી કપુરાઇ તરફ જતા માર્ગ ઉપર દૂધ ભરેલી ટેક્નરે ટુ-વ્હીલરને અડફેટે લેતા સ્થળ પર યુવાનનું મોત નીપજ્યું હતું. પોલીસે ઘટના...
[insert_php]getadvertisement(’21’,’midsec1′);[/insert_php]
[insert_php]getadvertisement(’21’,’midsec2′);[/insert_php]
[insert_php]getadvertisement(’21’,’midsec3′);[/insert_php]
[insert_php]getadvertisement(’21’,’midsec4′);[/insert_php]

[insert_php]getadvertisement(’21’,’sidebarad1′);[/insert_php]

[insert_php]getadvertisement(’21’,’sidebarad2′);[/insert_php]

[insert_php]getadvertisement(’21’,’sidebarad3′,’GC’);[/insert_php]