સલમાન ખાન મોહનીશ બહલની દીકરી પ્રનૂતનને બોલિવૂડમાં લોન્ચ કરશે

0
7

મુંબઈ,તા.૧૭
બોલીવુડમાં નવા ચહેરાઓને તક આપવા માટે જાણીતો અભિનેતા સલમાન ખાન હવે જાણીતી અભિનેત્રી નૂતનની પૌત્રી અને એક્ટર મોહનીશ બહલની દીકરી પ્રનૂતનને લાન્ચ કરવા જઈ રહ્યો છે. સલમાન ખાને ખૂદ આ વાતની જાહેરાત પોતાના ટ્વીટર પર કરી છે. સલમાન ખાને ટ્વીટ કર્યું કે, ‘આ લો! ઝહીરની હીરોઇન મળી ગઈ છે. સ્વાગત કરો પ્રનૂતન બહલનું. નૂતનજીની પૌત્રી અને મોહનીશની દીકરીને મોટા પડદા પર લાન્ચ કરવાનો ગર્વ.”
ઉલ્લેખનીય છે કે ઝહીર ઇકબાલ સલમાન ખાનનાં પરિચિત ઇકબાલ રતનસીનો દીકરો છે. તો પ્રનૂતનનાં પિતા મોહનીશ પણ સલમાનની સુપરહીટ ફિલ્મો ‘મૈને પ્યાર કિયા’, ‘હમ આપકે હૈ કૌન’ અને ‘હમ સાથ-સાથ હૈ’માં કામ કરી ચુક્વ્યા છે.
સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે પોતાની બોલીવુડ ડેબ્યૂને લઇને પ્રનૂતન બહલ ખુશીથી રડી પડી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY