ટાક્યો,તા.૧૮
જાપાનના ઉદ્યોગપતિ યુસાકુ માઈજાવા વર્ષ ૨૦૨૩માં ચંદ્ર પર ફરવા જનારા દુનિયાના પહેલા આમ નાગરિક હશે.
આ માટે તેમણે અમેરિકાની કંપની સ્પેસએક્સ સાથે ડીલ કરી છે. કંપની તેમને ફાલ્કન રોકેટ થકી ચંદ્ર પર મોકલશે. તેમની સાથે બીજા છ જેટલા કલાકાર પણ ચંદ્રની મુસાફરી કરશે.સ્પેસ એક્સના સીઈઓ એલન મસ્ક દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી હતી.
ઠેસ્સે ૧૯૭૨માં અમેરિકાએ ચંદ્ર પરનુ એપોલો મિશન હાથ ધર્યુ હતુ.આમ ૪૨ વર્ષ બાદ કોઈ વ્યકતિ ચાંદ પર પગ મુકવા જઈ રહી છે. જાકે મહત્વની વાત એ છે કે યુસાકુ કોઈ અવકાશ યાત્રી નથી.
યુસાકુ ઓનલાઈન ફેશન કંપની ચલાવે છે. તેઓ જાપાનના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં ૧૮મા ક્રમે આવે છે. તેમની પાસે ૩ અબજ ડોલરની સંપત્તિ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





