મહીસાગર,તા.૨૦
મહીસાગર કડાણા ડેમની જળ સપાટીમાં સતત ઘટાડો થઇ રહ્યો હોવાના ચિંતાજનક સમાચાર છે.પાણીમાં થઇ રહેલા ઘટાડાને કારણે ધરતી ન તાત સહિત તેના પાણી પર નભતા લોકો ચિંતાતુર બન્યા છે.
મહીસાગર જીલ્લામા ખૂબ ઓછા વરસાદ પડયો છે જેને કારણે લોકોના જીવાદોરી સમાન કડાણા ડેમ મા પણ પાણીની આવક પુરતા પ્રમાણમા થઇ નથી. અને તેને કારણે ડેમ પણ ભરાયો નથી.
કડાણા ડેમનુ હાલમાં પાણીનું લેવલ ૧૨૫ ,૭૧ મીટર છે અને ૨૪ કલાકમાં ડેમ મા ૭ સેન્ટીમીટર જેટલો પાણીનો ઘટાડો થયો. ડેમ મા પાણીની આવક ૩૫૯૯ કયુસેક છે જયારે જાવક ૫૮૦૦ કયુસેક છે. આમ ડેમ ના પાણીના લેવલમા થઇ રહેલો સતત ઘટાડો ચિંતાનો વિષય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




